માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

Archive for જુલાઇ 2009

ગુજરાતી !! Gujarati!!

with 3 comments

ગુજરાતી મા આ મારી પેલી પોસ્ટ છે. અને થોડા થોડા સમયાંતરે હુ ગુજરાતી મા પોસ્ટ મુક્વાનો છુ. આશા રાખુ છુ કે મારા ગુજરાતી મિત્રો ને મારો આ નવો બ્લોગ પસંદ પડશે.

શા માટે ગુજરાતી?

વારુ મિત્રો, હાલ મા અંગ્રેજી ભાષા નુ ચલણ અને મહ્ત્વ એટ્લુ બધુ વધી ગયુ છે અને વળી જમાનો વૈશ્વીકરણ નો છે એટ્લા માટે ધીમે ધીમે પ્રાદેશીક ભાષા પર એટ્લુ બધુ પ્રભુત્વ રેહતુ નથી અને સાથે સાથે ઉપયોગ પણ ઘટતો જાય છે. હુ એમ નથી કેહતો કે અંગ્રેજી ભાષા નો સાવ બહિષ્કાર કરવો જોઇએ આપણે પણ જમાના સાથે ચાલવા નુ છે…. ક્યાંક એવુ પણ ના બને કે આપણે “કુવા માંના દેડકા” જેવા રહી જઇએ.

મિત્રો તમારા સુચનો અને પ્રતિભાવો થી મને ટેકો આપતા રેહશો… હુ તેમનો ચોક્ક્સપણે અમલ કરવા પ્રયત્ન કરીશ…

-માધવ

____________________________________________________

Ghani Jagya par me Joyu chhe ke Gujarati Font na karne Site ne Vanchava ma Mushkeli pade che to upar ni j Post hu ahiya Angreji Gujarati ma lakhu chhu jethi tamane vanchava ma agavad pade to ahi pan vanchi shako..!! 😉

Mitro aa mari Gujarati ma Paheli Post chhe..ane thoda thoda samayantre hu gujarati ma post mukto rehvano chhu. Asha rakhu chhu ke mara Gujarati vachak mitro ne maro aa navo blog pasand padse.

Sha Mate Gujarati?

Vaaru mitro haal ma angreji bhasha nu mahatva ane chalan vadhi gayu chhe ane vali jamano vaishvikaran no che atle dhime dhime pradeshik bhasha par atlu prabhutva rehtu nathi ane sathe sathe upayog pan ghatato jay che. Hu em pan nathi kehto ke angreji bhasha no sav bahishkar kari devo joiye apane pan jamana sathe chalava nu che….kyak evu pan na bani jay ke apaane “Kuva mana Dedaka” jeva rahi jaiye.

Mitro tamara Pratibhavo ane suchano thi mane teko apata rehso…hu temno chokkaspane amal karva prayatna karish.

MadhaV

Advertisements

Written by Harshad / Madhav

જુલાઇ 4, 2009 at 5:14 એ એમ (am)

Posted in અનાથ

Tagged with