માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

Archive for સપ્ટેમ્બર 2010

સચીન જરા બચીને !!

leave a comment »

હવે આજે મુંબઇ ઇન્ડિન માટે આજે કરો યા મરો ની મેચ છે. છેલ્લી ૨ મેચો થી સચીન ની કેપ્ટનશીપ મા જોઇયે એવો દમ જોવા મળ્યો નથી. ને વળી છેલ્લી ૨ મેચો મા પરાજય ના કારણે જોઇયે આજે શુ થાય છે.
અને એક વાક્ય મા કહીયે તો “સચીન જરા બચીને.”

.

.

.

Madhav

Advertisements

Written by Harshad / Madhav

સપ્ટેમ્બર 16, 2010 at 7:50 પી એમ(pm)

વિક્ટોરીયા બુશરેન્જર નો વિજય !!

leave a comment »

ગઇ કાલે ચેમ્પિયન્સ લીગ ૨૦૧૦ મા વિક્ટોરીયા બુશરેન્જર નો પ્રથમ વિજય હતો અને તેમા પણ ફીંચ અને જેમ્મી હાવ ની વિસ્ફોટક બેટીંગ જોવાની મજા પડી.

સાથે બીજી મેચ મા સુરેશ રૈના ની બેટીંગે રંગ રાખ્યો ને વાય્મબા ને કારમો પરાજય આપ્યો.

.

.

.

Madhav

હેપ્પી ઇજનેર દિવસ !!

with 4 comments

Source:- IndiaPositive

આજે ડો. એમ. વિશ્વેસરૈયા ની યાદ મા ઇજનેર દિવસ ઉજવાય છે.
હુ પણ એક ઇલેક્ટ્રોનીકસ અને કોમ્યુનીકેશન ઇજનેર છુ અને મારા સૌ મીત્રો ને ઇજનેર દિવસ ની શુભેચ્છા.

.

.

.

Madhav