માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

નોટીસ !!

with 29 comments

ફેસબુક પર આમતેમ ક્લીકો કરતો હતો ત્યાં આ ઈમેજ મળી જે અહી તમારી સાથે શેર કરું છું.
પાન  ના ગલ્લા પર ની નોટીસ.

ઈજ્જત થી દાદાગીરી……. છે કોઈ જવાબ?

.

.

.

Madhav

Advertisements

Written by Harshad / Madhav

નવેમ્બર 25, 2010 at 2:51 પી એમ(pm)

29 Responses

Subscribe to comments with RSS.

 1. મગજમારી કરવી નહિ..હાહાહા
  જાગો..વ્યસનખોરો…જાગો!

  કનકવો (Jay's Blog)

  નવેમ્બર 25, 2010 at 3:31 પી એમ(pm)

 2. દોસ્તો, શું શાનથી (બે)ઈજ્જતવાળી થાય છે!..આવી ‘દાદા’ગીરી થાય ત્યારે આપણે ‘ ના ના’ગીરી કરી એને તરછોડીએ તો કેવું? એમની જ શાન ઠેકાણે આવી જાય પછી જુવો…

  • તમારું સ્વાગત છે મુર્તઝાભાઈ….પણ જેમને આની લત પડી ગય છે તે છોગાળા એમ જલ્દી તો ના જ છોડે એટલે આ તકલીફ થાય છે.

   બ્લોગ પર આવતા રેહશો.

   Madhav / Harshad

   નવેમ્બર 25, 2010 at 5:44 પી એમ(pm)

 3. ફાઈન !!

  પાનના ગલ્લે પણ કાવ્ય ! નોટિસનું કાવ્ય કે કાવ્યમય નોટિસ ?

  jjugalkishor

  નવેમ્બર 25, 2010 at 4:49 પી એમ(pm)

  • જુગલકીશોરભાઈ તમારું બ્લોગ પર સ્વાગત છે….. આતો ધમકીભરી નોટીસ છે.

   બ્લોગ પર આવતા રેહશો.

   Madhav / Harshad

   નવેમ્બર 25, 2010 at 5:46 પી એમ(pm)

 4. ભા’ઈ તેમને ખબર છે જેને લત પડી ગઈ છે તે બાપાની બાંય જાલીને ખાવા ના જ છે એટલે આવી દાદાગીરી મારે જ.. ખેર મારે તો કોઈ વાંચો નહી કારણ કે આપણે તો પડીકીયો નથી ખાતા…!

  વિવેક દોશી

  નવેમ્બર 25, 2010 at 5:40 પી એમ(pm)

  • ખરી વાત છે વિવેકભાઈ આવા લોકો માટે પેલું ગીત યાદ આવે છે.. રોકે સે ના રુકે હમ…પડીકી તો ખાયેંગે હમ..

   Madhav / Harshad

   નવેમ્બર 25, 2010 at 5:48 પી એમ(pm)

 5. મને એક સવાલ બીજો થાય છે… અપને એટલી બધી ગુટખા કે પડીકી શું કામ ખાવી જોઈએ કે તેની શોર્ટેજ ઉભી થાય? ખરી વાત ને..?

  Madhav / Harshad

  નવેમ્બર 25, 2010 at 5:49 પી એમ(pm)

  • … એટલી બધી શું..? ખાવીજ ન જોઈયે..ભા’ઈ અને હા કાંઈ માંગ વધારે હોવાથી અછતની પરિસ્થીતી સર્જાઈ હશે તેવું નથી પણ કેટલીક કંપણીઓ પોતાની પ્રોડક્ટની વેલ્યું જાણવા પણ આવા ગતકડા કરી થોડા (ખુબજ થોડા) સમય માટે બજારમાં માલ અપૂરતો આપે છે. ખાસ કરીને આ માણેકચંદ વાળા જ આવા ગતકડાં વધારે કરે છે.

   વિવેક દોશી

   નવેમ્બર 26, 2010 at 2:12 પી એમ(pm)

 6. Clear Cut statement!!! No chance of misunderstanding… 😉

 7. @ madhav saav sachi vat bhai na khai j ochi to shortage kya thi thava ni?

  Jignesh Thummar

  નવેમ્બર 25, 2010 at 9:50 પી એમ(pm)

 8. ધમકીથી ડરે ઈ બીજા.

  છતાં આવા ભાવવધારા, દાદાગીરી, તોછડાઈ જોઈને એકાદો જણ પણ ગુટકા છોડે તો સારું. હકીકતે તો બીજી દુકાનેથી લઈને પણ મોતનો સામાન તો આ લોકો છોડવાના જ નહીં.

  સમગ્ર કુટુંબને નુકસાનકર્તા આવાં વ્યસનોમાં ફસાયેલાઓમાં અક્કલની શોર્ટેજ – સૉરી, સોટેજ – હોય છે.કોઈ એવાઓને સમજાવે તો સામે જવાબમાં કહી જ દ્યે કે, “મગજમારી કરવી નહીં.”

  jjugalkishor

  નવેમ્બર 26, 2010 at 7:12 એ એમ (am)

 9. આ ઉઘાડી વાસ્તવિકતા છે અને આ નોટીસ લખનાર નસીબદાર કહેવાય! બાકી હરિફાઈના આ જમાનામાં સારામાં સારી વસ્તુ વેચતાં લોકોને નાકે દમ આવી જાય છે. લોકો સસ્તી સ્કીમ માટે મોબાઈલ કે અન્ય એવી સરવિસ આપનારાનાં ગળાં થાકી જાય ત્યાં સુધી પૂછપરછ કરે છે પણ પડીકીના ઘરાકોની મજબૂરી જૂઓ!
  આજકાલ મોટા ઉપાડે કહેવાય છે કે- ગ્રાહકો રાજા છે. પણ અહીં કોને રાજા કહેવો!

  યશવંત ઠક્કર

  નવેમ્બર 26, 2010 at 9:20 એ એમ (am)

  • તમારું સ્વાગત છે યશવંતભાઈ.
   પેલી કહેવત છે ને “ગરજે ગધેડા ને પણ બાપ કેવો પડે” તે અહી આ વ્યાસનખોરો ને લાગુ પડે છે.
   વ્યાસનખોરો ને પડીકી ની ગરજ છે.

   Madhav / Harshad

   નવેમ્બર 26, 2010 at 10:10 એ એમ (am)

 10. ખુલ્લી દાદાગીરી…જોરદાર…
  માણેકચંદ એટલે ઊંચે લોગ ઉંચી પસંદ….
  મારા ૪ મંતવ્યો આ નોટિસને જોઈને:-
  (૧) દુકાનવાળાએ માલ જમા કરી રાખ્યો હશે, સપ્લાય ધીમી છે એમ કહીને ગ્રાહકોને છેતરશે.
  (૨) આખા ગામ કે શહેરમાં આ એક જ દુકાનમાં પડીકી મળતી લાગે છે…નહીતો આવી નોટીસ પહેલીવાર જોવા મળી….
  (૩) કદાચ વ્યસનમુક્તિ માટેનો લેટેસ્ટ ટ્રેન્ડ…ભાવવધારો એટલે કોઈ ખરીદેજ નહી…
  (૪) ફક્ત ફોટો પાડવા માટે લખેલ નોટીસ.

  • આખા રાખીએ કે તમે બતાવેલા પોઈન્ટ્સ માં ૩જા પોઈન્ટ માટે આ કરવા માં આવ્યું હોય.

   Madhav / Harshad

   નવેમ્બર 26, 2010 at 11:20 એ એમ (am)

 11. ભલે આ લખવા ખાતર લખાયું હોય પણ પડીકીના ધંધામાં અવારનવાર આવી પરિસ્થિતિ થતી હોય છે. તંગી વખતે એક એવું ચક્કર ચાલે કે- ખાનાર સિવાય સહુને ફાયદો થાય!
  ને એ પણ જાણી લો કે-જો અમુક જેલમાં રહેલા કોઈ કેદીને એક પડીકી પહોંચાડવી હોય તો તેનો ચાર્જ 50 થી 100 રૂપિયા સુધીનો હોઈ શકે છે!!!

  યશવંત ઠક્કર

  નવેમ્બર 26, 2010 at 2:11 પી એમ(pm)

 12. આ પાનનો ગલ્લો આપણા મીનીસૌરાષ્ટ્ર વરાછામાં હોવો જોઇએ. 🙂

  S.S Rathod

  નવેમ્બર 26, 2010 at 4:23 પી એમ(pm)

 13. મને બૌ ચોક્કસ યાદ નથી પણ જયારે મારી સ્કુલ માં એક પ્રોગ્રામ હતો ત્યારે એક તબીબી અધિકારી આવ્યા હતા તેમને એક વાત કહી હતી તે અહી રજુ કરું છું-
  લોકો ૧૦ કે ૨૦ ગ્રામ ગુટકા ખાવા પડીકીના ૩ કે ૫ રૂપિયા આપે છે તો તેનો ભાવ કિલો નો ૩૦૦ થી ૪૦૦ રૂપિયા થયો અને જો છોકરાઓને કાજુ- બદામ ખાવા હોય તો કે છે પૈસા નથી.
  ૧ કિલો ગુટકા ખાવી કે ૧ કિલો કાજુ કે બદામ તે હવે નશાખોરોને જોવાનું….

  તપન પટેલ

  ડિસેમ્બર 3, 2010 at 9:45 પી એમ(pm)

  • ખરી વાત છે.. સારું જીવન જીવવા માટે રૂપિયા વાપરવા નથી ને મરવા માટે સામેથી દોડી જવું છે.

   Madhav / Harshad

   ડિસેમ્બર 3, 2010 at 9:49 પી એમ(pm)

 14. એક દમ સાચી વાત કહી…

  મારા બ્લોગની પણ મુલાકાત લેજો અને ગમે તો પ્રતિભાવ આપજો…
  http://gujratisms.wordpress.com/

  તપન પટેલ

  ડિસેમ્બર 3, 2010 at 9:54 પી એમ(pm)

  • તપનભાઇ જે દિવસે તમારા ગ્રુપ ના મેસેજ નથી મળતા તે દિવસે તમારા બ્લોગ ની મુલાકાત અચૂક હોય જ છે. 😉

   Madhav / Harshad

   ડિસેમ્બર 4, 2010 at 4:40 પી એમ(pm)

 15. Harshadbhai,
  Thanks for visiting my blog and comment on my stories. Your blog is also a wonderful. We’ll keep in touch

  Anshu Joshi

  ડિસેમ્બર 30, 2010 at 6:15 પી એમ(pm)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: