માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

Archive for ડિસેમ્બર 2010

અમન ની આશા

with 4 comments

Advertisements

વિધાર્થી ની જીંદગી

with 8 comments

આ ફોટો ક્રેઝીએન્જીનીઅર વેબસાઈટ પર એક મેમ્બર દ્વારા મુકાયેલો હતો.

શું કહે છે તમારી જીંદગી ? એન્જીનીઅરીંગ વખતે ઘણી વખત મારો સમય આવો જ રેહતો. 😉

Written by Harshad / Madhav

ડિસેમ્બર 26, 2010 at 7:02 પી એમ(pm)

પીપળો અને પતિ

with 3 comments

થોડા દિવસો પહેલા અમારી ઓફીસ ની સામે ચા ની કીટલી પર અમે નવરાશ ના સમયે ચા પીવા ગયા, તે ચા ની દુકાન(કીટલી) પાસે એક પીપળા નું વ્રૂક્ષ છે અને તેની પાસે મોટા મોટા પાઈપ મુકેલા છે. તો અમે ત્યાં બેસી ને ચા પીતા હતા ત્યારે એક ભાઈ ત્યાં આવ્યા અને પાઈપ પર જગ્યા ના હોવાથી તે પીપળા નો ટેકો લઇ ને ચા ની ચુસ્કીઓ લેવા લાગ્યા અને થોડા વધારે ફોર્મ માં આવ્યા અને તેમને પગ પીપળા પર રાખ્યો… અને બસ થઇ રહ્યું…..
કીટલીવાળા ના મીસીસ તાડૂક્યા: “અરે ભાઈ વોહ પીપલ કા પેડ હૈ લોગ યહા પે પૂજા કરતે હૈ, હમ ભી યહા પૂજા કરતે હૈ. શર્મ નહિ આ રહી?”
બિચારા પેલા ભાઈ ને જે ચા નો નશો ચડેલો તે ઉતારી ગયો. 😦
અને થોડી વાર પછી જ જોવા થઇ…..
કીટલીવાળા ભાઈ તે પીપળા ના વ્રૂક્ષ પાસે આવ્યા અને મળ્યા કોગળા કરવા તેમને ખાધેલા ૧૩૫ માવા નો વધેલો ઘટેલો કચરો તેમને કોગળા દ્વારા સીધો પીપળા ના મુળિયા માં પધરાવ્યો (પ્રસાદી ધરાવી હશે ;))
હવે પેલા ભાઈએ થોડો એમનો બળાપો અમારી સમક્ષ ઠાલવ્યો,
“ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે ને કે વ્રૂક્ષ માં હું પીપળો છું”, તો પીપળો ભગવાન થયો અને સાથે એમ પણ કેહવાય છે કે “પતિ એ જ પરમેશ્વર”. એટલે આ બેન તેમના પતિ ને કઈ ના કહી શક્યા.
અને પેલા ભાઈ ની તે વાત સાંભળી ને ચાવાળા ના મીસીસ તોળા લાલઘુમ થયા એટલે મને લાગ્યું કે ઘરે જઈ ને મી.ચાવાળા નો વારો જરૂર પડ્યો હશે.

-માધવ

ડિસેમ્બર 22, 2010 at 7:10 એ એમ (am)

લીટલ “લીટલ માસ્ટર”

with 6 comments

આ વિડીઓ મને ફેસબુક પર મળેલો “નવો સચિન” નામ થી અને આ જોયા પછી ખરેખર મારી પાસે તેના માટે કોઈ શબ્દો નથી કે શું કહું આ લીટલ માસ્ટર વિષે એટલે તે અહી વિડીઓ અહં મુકું છું.

હવે શું કહો છો આ ટાબરીયા માટે? શું તે ભવિષ્ય માં ભારત ની ક્રિકેટ ટીમ માં સ્થાન મેળવી શકશે કે પછી રાજકારણ ની રમત માં ક્યાય ખોવાય જશે?

Written by Harshad / Madhav

ડિસેમ્બર 21, 2010 at 4:15 એ એમ (am)

બ્લોગ પર ક્રિકેટ

with 2 comments

ક્રિકેટ રસિક મિત્રો માટે એક ખુબ જ મજા પડે તેવી રમત છે.
વધારે મુલાકાત માટે ક્લિક કરો.

તો મિત્રો થઇ જાવ તૈયાર મોકલો તમારી ટીમ અને ચાલો શરુ કરીએ બ્લોગ-ક્રિકેટ.

મિત્રો, 2જી ટેસ્ટ મેચ પૂરી થયા પછી ના પોઈન્ટ્સ અપડેટ થઇ ગયા છે. તમે તમારી ટીમ 3જી ટેસ્ટ માટે આપી શકો છો.
.

-માધવ

Written by Harshad / Madhav

ડિસેમ્બર 19, 2010 at 2:06 પી એમ(pm)

નવી શરૂઆત

with 11 comments

મિત્રો અત્યાર સુધી તો હું માધવ મેજિક બ્લોગ પર લખતો હતો પણ જ્યારથી ગુજરાતી માં પણ લખવાની શરૂઆત કરી તો અંગ્રેજી અને ગુજરાતી બંને મિક્ષ થોડું સારું નહોતું લાગતું અને થોડા મિત્રો ની સલાહ મળી કે જો અલગ બ્લોગ બનાવો વધારે સારું અને તેથી આ નવો બ્લોગ ચાલુ કરું છું.

PS:- આ બ્લોગ પર જુના બ્લોગ પરની બધી ગુજરાતી પોસ્ટ પણ ઈમ્પોર્ટ કરી દેવામાં આવી છે.

વધારે સલાહ સુચન આવકાર્ય છે.

-માધવ

Written by Harshad / Madhav

ડિસેમ્બર 19, 2010 at 10:13 એ એમ (am)

કોની વાત માનવી? | Kiski baat maane? !!

with 2 comments

એક ફોર્વર્ડેડ SMS છે..જેમાં એવું દર્શાવેલ છે કે આળસુ લોકો પણ આળસ પ્રત્યે પ્રેમ દાખવવા થોડી ઘણી મેહનત તો કરે જ છે.

આ રહ્યો તે SMS:-

“આળસ એ આપનો મોટામાં મોટો દુશ્મન છે” – જવાહરલાલ નેહરુ…. આ વાંચી કોઈ આળસુ  ને થયું હશે કે આપણે પણ મેહનત કરવી જોઈએ તો તે ભાઈ તેના જવાબ માં નીચેનું વાક્ય શોધી લાવ્યા.
“આપણે આપણા દુશ્મનો ને પણ પ્રેમ કરતા શીખવું જોઈએ”- ગાંધીજી.
અને પછી કીધું કે બોલો હવે આમાં કોની વાત માનવી?

લેખક:- અજ્ઞાત

———-

This is one forwarded SMS from my one lazy friend

“Laziness is our biggest enemy”- Nehruji… in the responce of this, One lazy man found the solution.

“We should learn to love our enemies”- Gandhiji

Ab Mane to kiski baat maane? 😉

.

.

.

Madhav

Written by Harshad / Madhav

ડિસેમ્બર 5, 2010 at 1:21 પી એમ(pm)