માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

નવી શરૂઆત

with 11 comments

મિત્રો અત્યાર સુધી તો હું માધવ મેજિક બ્લોગ પર લખતો હતો પણ જ્યારથી ગુજરાતી માં પણ લખવાની શરૂઆત કરી તો અંગ્રેજી અને ગુજરાતી બંને મિક્ષ થોડું સારું નહોતું લાગતું અને થોડા મિત્રો ની સલાહ મળી કે જો અલગ બ્લોગ બનાવો વધારે સારું અને તેથી આ નવો બ્લોગ ચાલુ કરું છું.

PS:- આ બ્લોગ પર જુના બ્લોગ પરની બધી ગુજરાતી પોસ્ટ પણ ઈમ્પોર્ટ કરી દેવામાં આવી છે.

વધારે સલાહ સુચન આવકાર્ય છે.

-માધવ

Advertisements

11 Responses

Subscribe to comments with RSS.

 1. સવાલ – આ સ્થિતપ્રજ્ઞ નામ કેમ? ગીતાજીનો ઉપદેશ તો નથી આપવાના ને?
  સલાહ – આ શું સફેદ ચાદર જેવી સોગીયા થીમ રાખી છે? માધવને આ શોભતું નથી. માધવ તો જ્યાં જાય ત્યાં મધુવન રચાય (ગોપીઓ આવે તો મને ય બોલાવજો ;)) જરાક રંગ-બંગ (ના, ભંગ કહેતાં ભાંગ નહિ) ઉમેરો બાપલા.
  શુભેચ્છા – એમાં શું લખવાનું? ગુડલક યાર. 🙂
  સૂચના – મારી બધી વાતો મજાકમાં લેવી.

  કનકવો (Jay's Blog)

  December 19, 2010 at 11:36 am

 2. ના એવું કઈ નથી હું કઈ ઉપદેશ અપનો નથી. એટલે કઈ ગેરસમજ ના કરશો. 😉

  નવા થીમ ની તલાશ માં છું એટલે અત્યારે હાલ પુરતી આ થીમ રાખી છે ટૂંક સમય માં નવી થીમ રાખી દઈશ જેમાં એક સારું હેડર ચિત્ર મૂકી શકું.અને તે હેડર ચિત્ર માં પુરતું રંગ રોગન કરવામાં આવશે.

  Harshad / Madhav

  December 19, 2010 at 12:36 pm

 3. જયભાઇની ‘સલાહ’ સાથે તો હુ સંમત છુ હો માધવભાઇ…થીમ કોઇક સારી પસંદ કરો.અથવા રંગીન બનાવો.જેમ કે, લખાણમાં ફોન્ટ રંગબેરંગી કરો, Widget માં કંઈક સારી એવી ગોઠવણ કરો જેથી લખાણ વાંચતા વાંચતા આંખોને પણ ઠંડક મળે.

  ઇમ્પોર્ટ કરેલી ફાઇલો જોઇ…. બેસ્ટ લક.! 🙂

 4. નવા ગુજરાતી માધવ મેજિક બ્લોગ ની શરૂઆત માટે ઘણી ઘણી શુભેચ્છાઓ . સારી થીમ માટે આપ કનકવો , ભજનામૃતવાણી ,હિરેન બારભાયાની ડાયરી ,અલ્યા ભૈ,આ ગુજરાત છે! ,પરાર્થે સમર્પણ ,નટખટ સોહમ રાવલ ,પ્રહલાદ પ્રજાપતિનો બ્લોગ ,Piyuninopamrat’s Blog પર થીમ સરસ છે , તેમાંથી આપ પસંદ કરી શકો છો .

  રૂપેન પટેલ

  December 19, 2010 at 2:15 pm

  • નવા બ્લોગ પર તમારું સ્વાગત છે રુપેનભાઇ.

   Harshad / Madhav

   December 19, 2010 at 2:20 pm

 5. Welcome to Gujarati WebJagat.
  ALL THE BEST for your Blog !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to my Blog CHANDRAPUKAR.
  Hope to see you soon !

  chandravadan

  December 20, 2010 at 6:04 am

 6. સરસ.
  આ થીમ મને ખૂબ જ ગમે છે.સૌ પ્રથમ આ થીમ વિવેક દોશીના બ્લૉગ જોઇ હતી પછી કાર્તિક મિસ્ત્રીના બ્લૉગ પર જોઇ.સફેદ ચાદર જેવી આ થીમ મને ખૂબ ગમી.ભવિષ્યમાં પણ થીમ બદલવાનો કોઇ ઈરાદો નથી.તેનું એક કારણ પણ છે મને કાળો અને સફેદ કલર ગમે છે.૨૧મી સદીનો બ્લૅક એન્ડ વાઇટ પ્રેમી 🙂 .પ્રોફાઈલ ફોટો ફૂટબોલ રાખવાનું પણ એ જ કારણ છે.

  શુભેચ્છાઓ.

  S.S Rathod

  December 20, 2010 at 9:21 am

  • વધૂ ઊમેરવાનું કે ‘સફેદ કાગળ પર કાળા અક્ષરો વધૂ નગ્ન લાગે છે’ – બક્ષીનામા

   S.S Rathod

   December 20, 2010 at 9:25 am

  • મેં પણ આ થીમ સૌ પ્રથમ “કીડાકાકા” કરી ને એક બ્લોગર ના બ્લોગ પર જોઈ હતી ત્યાર બાદ તમારા બ્લોગ પર અને તેથી જ અત્યારે મેં આ થીમ થી શરૂઆત કરી.
   હજી થોડા Sidebar માં ચેન્જ કરીશ જેનાથી આ થીમ પણ આકર્ષક લાગશે.

   Harshad / Madhav

   December 20, 2010 at 12:55 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: