માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

બ્લોગ પર ક્રિકેટ

with 2 comments

ક્રિકેટ રસિક મિત્રો માટે એક ખુબ જ મજા પડે તેવી રમત છે.
વધારે મુલાકાત માટે ક્લિક કરો.

તો મિત્રો થઇ જાવ તૈયાર મોકલો તમારી ટીમ અને ચાલો શરુ કરીએ બ્લોગ-ક્રિકેટ.

મિત્રો, 2જી ટેસ્ટ મેચ પૂરી થયા પછી ના પોઈન્ટ્સ અપડેટ થઇ ગયા છે. તમે તમારી ટીમ 3જી ટેસ્ટ માટે આપી શકો છો.
.

-માધવ

Advertisements

Written by Harshad / Madhav

ડિસેમ્બર 19, 2010 at 2:06 પી એમ(pm)

2 Responses

Subscribe to comments with RSS.

 1. માહિતી બદલ આભાર. આવી જ એક ગેઈમ (ટાઈટલ હું ભૂલી ગયો છું) ઈએસપીએન-સ્ટાર પર રમાતી હતી તેમાં મને એકવાર એક ઓડીયોકેસેટ જીતી શકાય તેટલા પોઈન્ટ્સ મળ્યા હતા. 🙂

  કનકવો (Jay's Blog)

  ડિસેમ્બર 21, 2010 at 4:33 એ એમ (am)

  • હા તેના પર થી જ પ્રેરણા લઇ ને આ ગેમ બનવા માં આવી છે. તો ચાલો આવી જાવ અપને હવે બ્લોગ પર ક્રિકેટ ચાલુ કરીએ. તમારી ટીમ મોકલી આપો.

   Harshad / Madhav

   ડિસેમ્બર 21, 2010 at 5:38 એ એમ (am)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: