માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

લીટલ “લીટલ માસ્ટર”

with 6 comments

આ વિડીઓ મને ફેસબુક પર મળેલો “નવો સચિન” નામ થી અને આ જોયા પછી ખરેખર મારી પાસે તેના માટે કોઈ શબ્દો નથી કે શું કહું આ લીટલ માસ્ટર વિષે એટલે તે અહી વિડીઓ અહં મુકું છું.

હવે શું કહો છો આ ટાબરીયા માટે? શું તે ભવિષ્ય માં ભારત ની ક્રિકેટ ટીમ માં સ્થાન મેળવી શકશે કે પછી રાજકારણ ની રમત માં ક્યાય ખોવાય જશે?

 

Advertisements

Written by Harshad / Madhav

ડિસેમ્બર 21, 2010 at 4:15 એ એમ (am)

6 Responses

Subscribe to comments with RSS.

 1. નોંધવાલાયક તો છે. એનામાં જે ખાસ બાબતો એક બેટ્સમેનની દ્રષ્ટિએ છે તેમાં એક છે બેટની દિશા. બેટ મોટાભાગે સીધી લાઈનમાં જ ઉંચકાય છે જે ટેક્નીકલી કરેક્ટ છે અને બીજું સ્થિર માથું અને બોલ પર નજર. આજકાલ ઘણા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ બોલ પર નજર સ્થિર નથી રાખી શક્તા અને વિકેટ ફેંકી દે છે. ભારતીય ખેલાડીઓની ઉછળતા બોલ સામે માથું ફેરવી લેવાની અને નજર બોલ પરથી ખસેડી લેવાની નબળાઈ જાણીતી છે. આ નાના ખેલાડીને શુભેચ્છાઓ.

  કનકવો (Jay's Blog)

  ડિસેમ્બર 21, 2010 at 4:48 એ એમ (am)

  • જેવી રીતે તેનામાં એક સારા બેટ્સમેન ના ગુણ દેખાય છે તેમ તમારા પણ એક સારા વિવેચક અને કોચ ના ગુણ દેખાય છે. આ કોમેન્ટ પછી એવું લાગે છે તમે કોમેન્ટેટર માં ચાલો ખરા.

   Harshad / Madhav

   ડિસેમ્બર 21, 2010 at 5:40 એ એમ (am)

   • હા હા હા..
    હવે કોમેન્ટૂ કરતાં ધ્યાન રાખવું પડશે.
    (જો કે આ ટેક્નિકલી કરેક્ટવાળી વાત તો રવિ શાસ્ત્રીએ શિખવાડી હતી મને.)

    કનકવો (Jay's Blog)

    ડિસેમ્બર 22, 2010 at 7:53 એ એમ (am)

   • અચ્છા તો તમે રવિભાઈ શાસ્ત્રી ના શિષ્ય છો. હું તેમનો બોઉં મોટો પંખો (ફેન) છું. 😀 😛

    Harshad / Madhav

    ડિસેમ્બર 22, 2010 at 2:40 પી એમ(pm)

 2. This video is prepared @ home… so could not judge him by seeing this only… but let’s c how well he can play till he reach 14-15… 🙂

  હિરેન બારભાયા

  ડિસેમ્બર 23, 2010 at 8:59 એ એમ (am)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: