માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

પ્રેમ નો પડછાયો કે કેમેરા ની કરામત?

with 10 comments

ફરી એક વાર ફેસબુક પર ખાંખાખોળા કરતા મળી આવેલો એક જોરદાર ફોટો.

પ્રેમ નો પડછાયો કે કેમેરા ની કરામત?

Advertisements

Written by Harshad / Madhav

જાન્યુઆરી 1, 2011 at 7:00 એ એમ (am)

10 Responses

Subscribe to comments with RSS.

 1. જેણે પણ આ ફોટો પડ્યો છે ખુબ ટાઈમિંગ થી લીધો છે. ગુડ જોબ યાર…

  તપન પટેલ

  જાન્યુઆરી 1, 2011 at 8:56 એ એમ (am)

 2. ખૂબ સરસ ફોટોગ્રાફ. ફોટોગ્રાફરની નજર સારી ફોટોગ્રાફી માટે એકદમ પારખી નજર છે.

  Heena Parekh

  જાન્યુઆરી 1, 2011 at 1:39 પી એમ(pm)

 3. ખરેખર સારો ફોટોગ્રાફ!! એક વાતની નોંધ લેવા જેવી કે પ્રેમમાં મિલન હમેશા આભાસી હોય છે, મોટાભાગનાં પ્રેમીઓના રસ્તાં વાસ્તવમાં જુદા હોય છે!! અને આ ફોટો પણ એવું જ દર્શાવે છે!!! આતો ફોટો જોઇને મને વિચાર આવ્યો કદાચ બધા આની સાથે સહમત ના પણ હોય!! એવાં લોકો ખરેખર ભાગ્યશાળી છે!!!

  mukesh patel

  જાન્યુઆરી 1, 2011 at 4:06 પી એમ(pm)

 4. kharekhar photographere khub saras kam karyu 6e..

  vanita

  જાન્યુઆરી 1, 2011 at 5:24 પી એમ(pm)

  • આભાર તમારો કે તમે અમારા બ્લોગ ની મુલાકાતે આવ્યા અને કોમેન્ટ પણ કરી.. ફરી પધારજો.

   Harshad / Madhav

   જાન્યુઆરી 1, 2011 at 6:28 પી એમ(pm)

 5. કેમેરાની કરામત જ સ્તો…
  જોરદાર ફોટો લઇ આવ્યા હો ભાઇ…
  અને હા, આ કરામત શ્વાન પણ કેટલુ એકાગ્રતાથી જોઇ રહ્યું છે? 😉 😛

  નટખટ સોહમ રાવલ

  જાન્યુઆરી 2, 2011 at 5:37 એ એમ (am)

 6. જબરુ છે યાર..! પડછાયો,ફૅવિકોલનું જોર,શ્વાનની નજર.સરસ

  S.S Rathod

  જાન્યુઆરી 3, 2011 at 9:48 એ એમ (am)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: