માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

બેસ્ટ ઓફ ૨૦૧૦

with 4 comments

૨૦૧૦ ગયું અને ૨૦૧૧ નો પેલો દિવસ એટલે ૧-૧-૧૧ તો થયું કે આ મેજિક આંકડો માધવ મેજિક બ્લોગ પર કેમ ચુકાય તો હાજર છે ૧-૧-૧૧ નિમિતે આ પોસ્ટ.
૨૦૧૦ ની સાલ માં મને ગમેલા ટોપ-૭ બ્લોગ ની યાદી.
જય ત્રિવેદી ખુબ જ અવનવી માહિતી થી ભરપુર હોય છે તેમની પોસ્ટ.
માર્કંડ દવેતેમની વ્યંગવાણી અને કટાક્ષ અને દરેક વિષય પર ખુબ સરસ છણાવટ કરી જાણે છે.
સતીષ રાઠોડમારા શહેર ના જ એવા સતીષભાઈ પાસે પણ ટૂંકી પણ ઘણું કહી જાય તેવી પોસ્ટ લખી જાણે છે. અને દરેક પોસ્ટ વેધક હોય છે.
કાર્તિક મિસ્ત્રીવૈવિધ્ય સભર બ્લોગ અને તેમની લખવાની છટા પસંદ છે.
સોહમભાઈરોજ સવાર માં મન ને મોજ કરાવે તેવા જોક તેમના બ્લોગ પર મળે છે.
ગોવિંદભાઈ પટેલગોવિંદભાઈ ની દરેક કાવ્ય રચના કૈક નવીન હોય છે. તે પણ દરેક વિષય પર એકદમ ચોટડુક કવિતા લખી જાણે છે.
મયુરભાઈજ્ઞાન નો ખજાનો.

છે ને સત્તે પે સત્તા જેવા બ્લોગરો?

Advertisements

4 Responses

Subscribe to comments with RSS.

 1. માધવભાઇ…
  સરસ બ્લોગોનું કલેકશન…બાય ધ વે, આજે જોક અને CID ની શાયરી એ બંને મુક્યું છે… 😉

  અને હા,છેલ્લે છેલ્લે “છે ને સત્તે પે સત્તા જેવા બ્લોગરો?” …જામ્યું હો ભાઇ…

  • હા તમારો CID વાળો મેસેજ તો સવારે જ વાંચી લીધો હતો.

   Harshad / Madhav

   January 2, 2011 at 9:01 am

 2. માધવભાઈ..
  તમે મારો બ્લોગ ટોપ-૭ ની યાદીમાં સમાવેશ પામી શકે તે લાયક સમજ્યો તે બદલ ખુબ-ખુબ આભાર..

  • તમારા બ્લોગ પરથી ઘણું જાણવાનું મળ્યું છે મયુરભાઈ.

   Harshad / Madhav

   January 8, 2011 at 3:01 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: