માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

ઓળો

with 8 comments

૨ દિવસ પહેલા  રવિવાર હતો તેથી સાંજના સમયે બધા રૂપ પર જ હતા અને ભારત-સાઉથ આફ્રિકા ની મેચ જોઈ ને સમય પસાર કરતા હતા એવામાં નીલેશભાઈ અને સુનંદાભાભી આવ્યા, થોડી વાર બધાએ  ટીવી જોઈ અને પછી નક્કી કર્યું કે ચાલો આજે રીંગણ નો ઓળો બનાવીએ. એમ પણ સંદીપભાઈએ એક વાર ચંદન માં જમવા ગયા હતા ત્યારે કહેલું કે હું પણ ખુબ સરસ ઓળો બનાવી જાણું છું એટલે થયું કે ચાલો આજે તો થઇ જ જાય.

ત્યાર બાદ બધા ભાગે પડતા કામ માં લાગી ગયા. ભાવિનભાઈ અને નીલેશભાઈ રીંગણ ખરીદી લાવ્યા સન્નીભાઈએ રોટલી માટે નું કામ સાંભળ્યું તો મેં અને સંદીપભાઈએ વાસણ નું સેટિંગ કર્યું.
તો આ રહ્યા ૧-૨ ફોટા ઓળા ના.

ઓળો

 

બસ હવે ૧૫-૨૦ મિનીટ માં તૈયાર !

ખરેખર ઓળો એકદમ મસ્ત બનેલો સાથે જો રોટલો હોત તો ઓર મજા પડી જા’ત પણ તે થોડું મુશ્કેલ હતું અમારા માટે. એવું લાગ્યું કે કાલે ફરી બનાવીએ પણ શું કરીએ હવે એટલો બધો સમય નથી રેહતો. 😦

કેમ…તમને પણ ઈચ્છા થઇ ગઈ કે શું ઓળો ખાવાની? તો ભાભી ને અથવા મમ્મી ને કહો કે આજે ઓળો બનાવે. 😛 પણ હા જોજો મારું નામ ના આવે નહીતર ભાભી કે મમ્મી પાછા મારી પર ગુસ્સે ના થાય. :mrgreen:

Advertisements

Written by Harshad / Madhav

January 4, 2011 at 2:12 pm

8 Responses

Subscribe to comments with RSS.

 1. ઓહ..! ઓળો નામ પહેલી વાર શાંભળ્યું અને ઓળો જોયો પણ પહેલીવાર, ખેર રાજા ખાય રીંગના..

  • રીંગણ નું ભડથું પણ કે’વાય ! 😀

   Harshad / Madhav

   January 5, 2011 at 7:36 am

   • ભડથું તો જોયું છે પણ તમારૂં કાંઈ અલગ જ લાગે છે..!

   • આતો ખાલી શેકેલા રીંગણ છે એટલે એવું લાગતું હશે.

    Harshad / Madhav

    January 8, 2011 at 3:00 pm

 2. દહીં ઓળો ચાખ્યો ?
  મારા દિવાળી પ્રવાસે ભાવનગર ડિસ્ટ્રીકના એક ધાબે દહીં ઓળો ચાખ્યો હતો.એ ઓળો આખી જીંદગી યાદ રહેવાનો છે.અરે !! કોઈ ફાઈવ સ્ટાર (કે પ્લ્સ સ્ટાર) હોટલમાં નહીં મળે.પ્યોર કાઠિયાવાડી સ્વાદ.

  S.S Rathod

  January 5, 2011 at 9:29 am

  • ના ક્યારેય દહીં સાથે નથી ખાધું.. નેક્સ્ટ ટાઈમ જરૂર થી લાભ લઈશું.
   ભાવનગર ના એ ધાબા નું નામ યાદ છે? તો હવે ભાવનગર જાઉં ત્યારે ત્યાં પણ એક વાર ટેસ્ટ કરી લઈએ.

   Harshad / Madhav

   January 8, 2011 at 3:00 pm

 3. kevi mast vangi banavi 6e mane to joine j pani aavi gayu..pan ame lucky 6iye amne to rotlo j male 6e sathe..etle aur maja pade 6e..

  vanita

  January 5, 2011 at 6:31 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: