માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

લાડું

with 6 comments

લાડું

લાડું કે લાડવા જે કહો તે…પણ મને તો ગણપતિ બાપ્પા ની જેમ લાડું બોઉં જ પ્રિય. આ લાડવા જોઈ ને તમને પણ મોઢા માં પાણી આવી ગયું? અરેરે ભાઈ જરા ઉભા રહો આ તો ચંદન માં જમવા
ગયેલા ત્યાનો ફોટો છે લાડવા જોઈ ને એમ થઇ જાય છે લા’ય ને ૩-૪ ખાય જાવ. ત્યાજ બોર્ડ પર ધ્યાન ગયું કે લાડું ની કિંમત માં વધારો થઇ ગયો. :mrgreen:
૧ લાડું ના ૧૦ રૂપિયા.

હવે ઘરે જાઉં ત્યારે મમ્મી પાસે લાડું ની એક અરજી મુકવી પડશે.

Advertisements

Written by Harshad / Madhav

જાન્યુઆરી 5, 2011 at 1:24 પી એમ(pm)

6 Responses

Subscribe to comments with RSS.

 1. wow mane pan khub bhave 6e..bhale ne game tetli price hoy pa6i?

  vanita

  જાન્યુઆરી 5, 2011 at 6:26 પી એમ(pm)

 2. ઓ હર્ષદભાઇ,
  આ ભૂદેવ સામે આમ લાડુ મુકીને જતા રહો એ ના ચાલે…
  હવે તો તમારે ખવડાવવા જ પડશે પછી ભલે ગમે તેટલા રૂપિયાનાં હોય…! 🙂

  નટખટ સોહમ રાવલ

  જાન્યુઆરી 10, 2011 at 8:09 એ એમ (am)

 3. હા,લાડુ પરથી જાણીતા બાળસાહિત્યકાર શ્રી રમણલાલ સોનીની વાર્તા “લાડુની જાત્રા” યાદ આવી ગઈ.
  તમે પણ આ વાર્તા આ લીંક પરથી વાંચી શકો છો.
  http://www.readgujarati.com/2010/02/04/laddu-jatra/

  Gajjar Tejas

  જાન્યુઆરી 11, 2011 at 7:49 એ એમ (am)

  • માધવ મેજિક બ્લોગ પર તમારું સ્વાગત છે તેજસભાઈ.
   તમારા બ્લોગ પર ની કંટ્રોલર પર ની પોસ્ટ વાંચી. ખરેખર બહુ જ ઉપયોગી છે.

   Harshad / Madhav

   જાન્યુઆરી 11, 2011 at 11:02 એ એમ (am)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: