માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

થોડું વધારે જાણો !

with 5 comments

એમ તો મેં બ્લોગ લખવાની શરૂઆત જુલાઈ ૨૦૦૯ થી કરેલી પણ ત્યારે હું ભાગ્યા તૂટ્યા અંગ્રેજી માં લખતો ( હજી લખું છું. ;)) એવું વિચારી ને કે બીજા ઘણા સારા બ્લોગરો પાસે થી શીખતો જઈશ અને મારું લખાણ સુધારવા પ્રયત્ન કરતો રહીશ.

પરંતુ હમણા થોડા મહિનાઓ થી gu.wordpress.com , GujBlog ane NETjagatપર થી ઘણા સારા સારા ગુજરાતી બ્લોગરો ના બ્લોગ ના સંપર્ક માં આવ્યો અને તેમના બ્લોગ વાંચી અને મને પણ પ્રેરણા મળી(ખાસ કરી ને સતીષ રાઠોડ અને માર્કંડભાઈ દવે) કે ના હું પણ યથાશક્તિ મુજબ આ વિશાળ ગુજરાતી-બ્લોગ ની દુનિયા માં શરૂઆત કરું. ત્યારબાદ મારા અંગ્રેજી બ્લોગ પર જ મેં ગુજરાતી માં પોસ્ટ લખવાનું ચાલુ કર્યું અને પછી થોડા મારા ફેવરીટ બ્લોગરો એ જણાવ્યું કે ગુજરાતી બ્લોગ ને અલગ કરો તો વધારે સારું અને… આથી જ મેં આ બ્લોગ ની શરૂઆત કરી.

આશા રાખું છું કે અપને મારો આ ગુજરાતી બ્લોગ અને મારું ગુજરાતી લખાણ પસંદ આવશે.

અને હા તમારા સલાહ સુચન થકી જ આ બ્લોગ ને હું વધારે સારો બનાવી શકીશ તો આપશ્રી ના સલાહ સુચન આવકાર્ય છે.

-હર્ષદ ઈટાલીયા

Advertisements

Written by Harshad / Madhav

ડિસેમ્બર 7, 2010 at 3:00 એ એમ (am)

5 Responses

Subscribe to comments with RSS.

 1. ૨૦૦૯ થી આપનો બ્લોગ ચાલતો હતો આ?
  મે તો આજે જ જોયો. 😦

  ચલો હવે અહિં પણ આવતા રહીશું…. અભિનંદન… 🙂

  • ના આ બ્લોગ તો હમણા જ બનાવેલો છે. આતો જુના બ્લોગ પરથી પોસ્ટ અહિયાં ઈમ્પોર્ટ કરી એટલે જુલાઈ-૨૦૦૯ બતાવે છે.
   મુલાકાત બદલ આભાર સોહમભાઈ.

   Harshad / Madhav

   ડિસેમ્બર 19, 2010 at 12:32 પી એમ(pm)

 2. પ્રિય શ્રીમાધવભાઈ,

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે.

  સ-રસ લખતા રહો તેવી લાખ શુભેચ્છા.

  પ્રિય ભાઈ,મારા બ્લોગ પર આપનું સૂચન ખૂબ સરસ છે, એક કામ કરીએ. આપ, આપના થોડા મિત્રો પાસે સવાલ તૈયાર કરાવી મને મેઈલ કરી શકો? આપણે દર અઠવાડીયે એકવાર તેના જવાબ પોસ્ટ કરીશું.

  મારી ગાંડીઘેલી કૃતિઓમાં રસ લેવા બદલ ખૂબ-ખૂબ આભાર.

  માર્કંડ દવે.

  MARKAND DAVE

  ડિસેમ્બર 23, 2010 at 3:17 એ એમ (am)

 3. હર્ષદભાઈ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
  હર્ષદભાઈ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat
  https://groups.google.com/forum/?fromgroups#!forum/netjagat

  રૂપેન પટેલ

  જાન્યુઆરી 25, 2011 at 5:04 એ એમ (am)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: