માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

Posts Tagged ‘ભાવતી વાનગી

લાડું

with 6 comments

લાડું

લાડું કે લાડવા જે કહો તે…પણ મને તો ગણપતિ બાપ્પા ની જેમ લાડું બોઉં જ પ્રિય. આ લાડવા જોઈ ને તમને પણ મોઢા માં પાણી આવી ગયું? અરેરે ભાઈ જરા ઉભા રહો આ તો ચંદન માં જમવા
ગયેલા ત્યાનો ફોટો છે લાડવા જોઈ ને એમ થઇ જાય છે લા’ય ને ૩-૪ ખાય જાવ. ત્યાજ બોર્ડ પર ધ્યાન ગયું કે લાડું ની કિંમત માં વધારો થઇ ગયો. :mrgreen:
૧ લાડું ના ૧૦ રૂપિયા.

હવે ઘરે જાઉં ત્યારે મમ્મી પાસે લાડું ની એક અરજી મુકવી પડશે.

Advertisements

Written by Harshad / Madhav

જાન્યુઆરી 5, 2011 at 1:24 પી એમ(pm)